About Prashant

Prashant Mamtora

Prashant Mamtora

Hello I am Prashant Mamtora, Founder Chairman and CEO of Milople. I love reading, writing, teaching and traveling. I am passionate to win this life and not only living.

Milople (Earlier Indies) is an IT Consulting and development company founded in year 2004. Its not a company but reason of my existence on this earth.

 

9 thoughts on “About Prashant

  1. ashish kharod says:

    wah prashantbhai,
    aaje j parichay thayo ane tamaro blog vaachataa raatna 2 vaagi gaya khabar pan na padi,
    congrats

  2. Rupen patel says:

    આપના બ્લોગને ગુજરાતી બ્લોગ્પીડિયા બ્લોગ એગ્રીગેટર માં સામેલ કર્યો છે મુલાકાત લેશો

  3. Rupen patel says:

    આપના બ્લોગને ગુજરાતી બ્લોગ્પીડિયા બ્લોગ એગ્રીગેટર માં સામેલ કર્યો છે

    આપને ગરવા ગુજરાતીઓનું નેટજગત ગ્રુપમાં જોડાવા આમંત્રણ છે

  4. pritesh says:

    tamara blog khub jankari apnarache ane tamaru lakhn vachine ajana netao pakhandi pandito par gusso aveche, pan have apane ajani pedhi e abhu badalvu padse apana purvajo ni bhulo apne sutharvi padase, amate apne ekthai rajanetik samajik laskari dharmik saikshnik kshetre karanti lavi padse.

    tamara blog karekhar jankari ane junun bhranarache….

  5. “કશુજ ન કરવાનો આનંદ…”

    તમારી ઉંમર જોતા તમને આવા વિષયોમાં વિચારતા જોઈ આનંદ થયો.

    ખરેખર આપણે સહુ એટલા બધા બહિર્મુખ થઇ ગયા છીએ કે અંદરની તરફ સાવ દૂર્લક્ષ રહેવા પામે છે. જ્યારે બહારની કોઈ પ્રવૃત્તિ ન હોય તારે અંદરની તરફ નજર જવા માત્રથી ગભરામણ થાય છે. ઘણા ખરાને આ જ કારણે ધ્યાન કરવા બેસે ત્યારે ૨૦ મીનીટ બેઠા હોય અને થાક એટલો બધો લાગે કે જાણે ૨૦ માઈલ પગે ચાલી આવ્યા હોય..

    લખતા રહેજો – વાંચવાની મજા આવે છે.

Leave a Reply to atuljaniagantuk Cancel reply

Your email address will not be published. Required fields are marked *